આપેલ પ્રક્રિયામાં '$X$' વિશેનું અસત્ય વિધાન કયું છે? $BF_3 + LiAlH_4 \xrightarrow{\text{Ether}} (X) + LiF + AlF_3$

  • A
    બંધનમાં બાર ઇલેક્ટ્રોન સંકળાયેલા છે.
  • B
    ચાર,બે-કેન્દ્ર-બે-ઇલેક્ટ્રોન બંધ હાજર છે.
  • C
    બે,ત્રણ-કેન્દ્ર-બે-ઇલેક્ટ્રોન બંધ હાજર છે.
  • D
    $X$ એ $NH_3$ સાથે પ્રક્રિયા કરતું નથી.

Explore More

Similar Questions

નીચેના પૈકી કયો ઓક્સાઇડ ઉભયગુણી (amphoteric) સ્વભાવ ધરાવે છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ડાયબોરેનનું જળવિભાજન કરવાથી સંયોજન $X$ મળે છે. $X$ વિશેના સાચા વિધાનો કયા છે?
$I$. તે ટ્રાયબેઝિક એસિડ છે
$II$. તે નિર્બળ મોનોબેઝિક એસિડ છે
$III$. તે સ્તરીય બંધારણ ધરાવે છે
$IV$. તે પાણીમાં ખૂબ જ દ્રાવ્ય છે

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I$ : ગેલિયમનો ઉપયોગ થર્મોમીટરના ઉત્પાદનમાં થાય છે.
વિધાન $II$ : ગેલિયમ ધરાવતું થર્મોમીટર બ્રાઈન દ્રાવણનું ઠારબિંદુ $(256 \ K)$ માપવા માટે ઉપયોગી છે.
ઉપરોક્ત વિધાનના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

ડાયબોરેન $(B_2H_6)$ ના જળવિભાજનથી નીચેનામાંથી શું ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo