એક કોઈલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ $X_{L}$ છે. જો કોઈલનું ઇન્ડક્ટન્સ ત્રણ ગણું કરવામાં આવે અને $A.C.$ સપ્લાયની આવૃત્તિ બમણી કરવામાં આવે,તો નવો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો થશે?

  • A
    $\frac{2}{3} X_L$
  • B
    $\frac{3}{2} X_L$
  • C
    $\frac{1}{6} X_L$
  • D
    $6 X_L$

Explore More

Similar Questions

એક લેમ્પને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $dc$ અને $ac$ જોડાણ માટે તમારા અવલોકનો જણાવો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે?

જ્યારે એક a.c. સ્ત્રોતને શુદ્ધ અવરોધ સાથે જોડવામાં આવે છે,ત્યારે પ્રવાહ $(i_R)$ અને વોલ્ટેજ $(e_R)$ વચ્ચેનો સાચો કળા સંબંધ કઈ આકૃતિમાં દર્શાવેલ છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10 \mu F$ નો કેપેસિટર $210 \text{ V}, 50 \text{ Hz}$ ના સ્ત્રોત સાથે જોડાયેલ છે. પરિપથમાં મહત્તમ પ્રવાહ આશરે કેટલો હશે ($\text{ A}$ માં)? $(\pi = 3.14)$ :

જ્યારે ઇન્ડક્ટરને $\omega$ આવૃત્તિવાળા $AC$ ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે,ત્યારે તત્કાલીન પાવરની આવૃત્તિ કેટલી થાય?

Difficult
View Solution

શુદ્ધ કેપેસિટન્સ $C$ અને a.c. ઉદગમ $E = E_0 \sin \omega t$ ધરાવતા a.c. પરિપથમાં, તત્કાલીન પ્રવાહનું સમીકરણ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo