$CE$ મોડમાં ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ લાક્ષણિકતાઓ એ કયા આલેખ દ્વારા મેળવવામાં આવે છે?

  • A
    અચળ $V_{CE}$ પર $I_{B}$ વિરુદ્ધ $V_{BE}$
  • B
    અચળ $V_{BE}$ પર $I_{B}$ વિરુદ્ધ $V_{CE}$
  • C
    અચળ $V_{CE}$ પર $I_{B}$ વિરુદ્ધ $I_{C}$
  • D
    અચળ $V_{BE}$ પર $I_{B}$ વિરુદ્ધ $I_{C}$

Explore More

Similar Questions

એક $npn$ ટ્રાન્ઝિસ્ટરમાં $10^{-6} \; s$ માં $10^{10}$ ઇલેક્ટ્રોન એમિટરમાં દાખલ થાય છે. જો $4\%$ ઇલેક્ટ્રોન બેઝમાં ગુમાવાય, તો કરંટ ટ્રાન્સફર રેશિયો $(\alpha)$ કેટલો હશે?

નીચે આપેલ કોમન એમિટર કોન્ફિગ્યુરેશનમાં, $\beta = 100$ કરંટ ગેઈન ધરાવતા $NPN$ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એમ્પ્લીફાયરનો આઉટપુટ વોલ્ટેજ કેટલો હશે?

જ્યારે $N-P-N$ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ ઍમ્પિફાયર તરીકે કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી શું થાય છે?

$p-n-p$ ટ્રાન્ઝિસ્ટરમાં,

ટ્રાન્ઝિસ્ટરમાં બેઝ ખૂબ જ પાતળો અને અશુદ્ધિ સાથે હળવો ડોપ્ડ હોય છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo