$0.5 \ m$ લંબાઈના સળિયાના બિંદુ $B$ નો તાત્ક્ષણિક વેગ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સળિયા સાથે $30^{\circ}$ ના ખૂણે $3 \ m/s$ છે. છેડા $A$ ના લઘુત્તમ વેગ માટે સળિયાનો કોણીય વેગ કેટલો હશે?

  • A
    $1.5 \ rad/s$
  • B
    $5.2 \ rad/s$
  • C
    $2.5 \ rad/s$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેની આકૃતિમાં,$m$ દળ ધરાવતા પદાર્થને એક હલકી દોરીના એક છેડે બાંધવામાં આવ્યો છે અને આ દોરીને $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા નક્કર નળાકારની આસપાસ વીંટાળવામાં આવી છે. $t = 0$ સમયે તંત્ર ગતિ કરવાનું શરૂ કરે છે. જો ઘર્ષણ અવગણ્ય હોય,તો $t$ સમયે કોણીય વેગ કેટલો હશે?

Difficult
View Solution

ચાકગતિ કરતા દઢ પદાર્થના દરેક કણો માટે નીચેનામાંથી શું સાચું છે?

જ્યારે પદાર્થની ભ્રમણ અક્ષ......... હોય ત્યારે પદાર્થના બધા જ કણો વર્તુળાકાર પથમાં ગતિ કરે છે.

ઘડિયાળના કલાક કાંટા અને પૃથ્વીની પોતાની ધરી પરની ભ્રમણ ગતિ પૈકી કોની કોણીય ઝડપ ઓછી હોય?

એક દ્રઢ પદાર્થ કોઈ પણ સમયે $t$ પર ચલ કોણીય વેગ $\omega = (a - bt)$ સાથે ભ્રમણ કરે છે. સ્થિર અવસ્થામાં આવતા પહેલા તેના દ્વારા આંતરાયેલ કુલ કોણ કેટલો હશે? ($a$ અને $b$ અચળાંકો છે).

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo