$10\,\Omega$ ના અવરોધમાંથી $0.2\, A$ નો વિદ્યુતપ્રવાહ આપતા $2.1\, V$ ના કોષનો આંતરિક અવરોધ ............. $\Omega$ છે.

  • A
    $0.5$
  • B
    $0.8$
  • C
    $1.0$
  • D
    $0.2$

Explore More

Similar Questions

$e.m.f.$ નો એકમ શું છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,કેપેસિટર $C$ ની કેપેસિટન્સ $2\,\mu F$ છે. $2\,\Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ ............... $A$ છે.

એમીટર $A$ નું અવલોકન $2\, A$ છે અને વોલ્ટમીટર $V$ નું અવલોકન $20\, V$ છે. અવરોધ $R$ નું મૂલ્ય કેટલું હશે? (એમીટર અને વોલ્ટમીટરના અવરોધને શાંત ગણતા)

આપેલ પરિપથમાં બિંદુઓ $P$ અને $Q$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?

નીચે આપેલ પરિપથમાં,$1 \,\Omega$ નો અવરોધ $P$ જેટલો પાવર વ્યય કરે છે. જો આ અવરોધને $9 \,\Omega$ ના અવરોધ વડે બદલવામાં આવે,તો તેમાં વ્યય થતો પાવર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo