સોડિયમની આયનીકરણ ઉર્જા $kJ \ mol^{-1}$ માં કેટલી હશે,જો $242 \ nm$ તરંગલંબાઇ ધરાવતું વિદ્યુતચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુને આયનીકૃત કરવા માટે પૂરતું હોય?

  • A
    $494$
  • B
    $490$
  • C
    $499$
  • D
    $445$

Explore More

Similar Questions

$A$: કેન્દ્રની આસપાસ ઘુમતો ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાઈ જતો નથી.
$R$: કેન્દ્રની આસપાસ ઘુમતો ઇલેક્ટ્રોન કક્ષકીય ઇલેક્ટ્રોન છે.

ધારો કે $H$ પરમાણુનો ઇલેક્ટ્રોન $L$ કક્ષામાં છે. જો તે $10.2 \ eV$ ઉર્જા મુક્ત કરે,તો સિસ્ટમની ઉર્જા કેટલી હશે? ............. $eV$

Balmer શ્રેણીની $H_{\alpha}$ રેખાની તરંગલંબાઈ $X \ \mathring{A}$ છે. Balmer શ્રેણીની $H_{\beta}$ રેખાની તરંગલંબાઈ કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુ માટે બોહરના મોડેલના અભિધારણાઓ લખો.

પ્રકાશ,જે ઉર્જાનું એક જાણીતું સ્વરૂપ છે,તેને દ્રવ્યના એક સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે,કારણ કે તે નીચેનામાંથી શેનું બનેલું છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo