ડાયઈથાઈલ ઈથરનું સમઘટક કયું છે?

  • A
    $(CH_3)_2CHOH$
  • B
    $(CH_3)_3COH$
  • C
    $C_3H_7OH$
  • D
    $(C_2H_5)_2CHOH$

Explore More

Similar Questions

ફિનોલ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(A)$ સામાન્ય રીતે,ફિનોલ આલ્કોહોલ કરતા વધુ એસિડિક છે.
$(B)$ ફિનોલનો ઉપયોગ મેલામાઈન પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે.
$(C)$ ફિનોલ તટસ્થ ફેરિક ક્લોરાઈડ દ્રાવણ સાથે જાંબલી રંગ આપે છે.
$(D)$ ફિનોલને એસિટિલ ક્લોરાઈડ સાથે ગરમ કરવાથી ફિનેટોલ મળે છે.

નીચેની પ્રક્રિયાઓ માટે સમીકરણો આપો:
$(i)$ આલ્કલાઇન $KMnO_4$ દ્રાવણ સાથે પ્રોપેન$-1-$ઓલનું ઓક્સિડેશન.
$(ii)$ ફિનોલ સાથે $CS_2$ માં બ્રોમિન.
$(iii)$ ફિનોલ સાથે મંદ $HNO_3$.
$(iv)$ જલીય $NaOH$ ની હાજરીમાં ફિનોલની ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા.

Difficult
View Solution

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ (કસોટી) List-$II$ (અવલોકન)
$A$. $Br_2$ પાણીની કસોટી $I$. પીળો-નારંગી અથવા નારંગી-લાલ અવક્ષેપ મળે છે
$B$. સેરિક એમોનિયમ નાઈટ્રેટ કસોટી $II$. લાલ-નારંગી રંગ દૂર થાય છે
$C$. ફેરિક ક્લોરાઈડ કસોટી $III$. લાલ રંગ દેખાય છે
$D$. $2,4-DNP$ કસોટી $IV$. વાદળી,લીલો,જાંબલી અથવા લાલ રંગ દેખાય છે

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

કોલમ-$I$ માં આપેલા બંધારણના માટે કોલમ-$II$ માંથી સામાન્ય નામ અને કોલમ-$III$ માંથી $\text{IUPAC}$ નામ મેળવો.
કોલમ-$I$ કોલમ-$II$ કોલમ-$III$
$(A) \ HO-CH_2-CH_2OH$ $(1) \ \text{દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ}$ $(i) \ \text{ઇથેન-1,2-ડાયોલ}$
$(B) \ CH_3-CH(OH)-CH_2CH_3$ $(2) \ \text{આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ}$ $(ii) \ \text{2,2-ડાયમિથાઇલપ્રોપેન-1-ઓલ}$
$(C) \ CH_3-CH(OH)-CH_3$ $(3) \ \text{ઇથીલિન ગ્લાયકોલ}$ $(iii) \ \text{બ્યુટેન-2-ઓલ}$
$(D) \ (CH_3)_3C-CH_2OH$ $(4) \ \text{નિયોપેન્ટાઇલ આલ્કોહોલ}$ $(iv) \ \text{પ્રોપેન-2-ઓલ}$

Difficult
View Solution

નીચેના સંયોજનો માટે ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ કયો છે?
$C_2H_5OH$ $(I)$,$C_2H_5Cl$ $(II)$,$C_2H_5CH_3$ $(III)$,$C_2H_5OCH_3$ $(IV)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo