ઉગમબિંદુમાંથી પસાર થતી અને પ્રથમ ચરણના ત્રણ સમાન ભાગ કરતી રેખાઓનું સંયુક્ત સમીકરણ . . . . . . છે.

  • A
    $\sqrt{3} x^2-4 x y+\sqrt{3} y^2=0$
  • B
    $x^2+\sqrt{3} x y-y^2=0$
  • C
    $3 x^2-y^2=0$
  • D
    $x^2-\sqrt{3} x y-y^2=0$

Explore More

Similar Questions

એક રેડિયોએક્ટિવ નમૂનામાં બે અલગ-અલગ જાતિઓ છે,જેમાં શરૂઆતમાં સમાન સંખ્યામાં $N_0$ પરમાણુઓ છે. એક જાતિનું સરેરાશ આયુષ્ય $\tau$ છે અને બીજી જાતિનું $5\tau$ છે. બંને કિસ્સાઓમાં ક્ષય પામતી નીપજો સ્થાયી છે. $t = 5\tau$ સમયે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસની કુલ સંખ્યા કેટલી હશે?

એગરોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં,$DNA$ અણુઓ તેમના કયા ગુણધર્મને આધારે અલગ પડે છે?

એક દડો ઊંચાઈ પરથી મુક્ત પતન કરે છે. જ્યારે તે જમીનથી $10 ~m$ ની ઊંચાઈએ પહોંચે છે,ત્યારે તેનો વેગ $v_0$ છે. તે જમીન સાથે અથડાય છે,તેની $50 \%$ ઉર્જા ગુમાવે છે અને પાછો $10 ~m$ ની ઊંચાઈ સુધી ઉપર જાય છે. તો વેગ $v_0$ કેટલો હશે ($~m/s$ માં)?

નીપજ $(A)$ શું છે?

નીચેનામાંથી કયું એમાઈન એસાઈલેશન પ્રક્રિયા આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo