$4 \ kg$ દળ ધરાવતા પદાર્થનો વેગ $(2 \hat{i}-4 \hat{j}-\hat{k}) \ ms^{-1}$ હોય, તો તેની ગતિઊર્જા કેટલી થાય ($J$ માં)?

  • A
    $84$
  • B
    $63$
  • C
    $42$
  • D
    $21$

Explore More

Similar Questions

$m_1$ અને $m_2$ દળ ધરાવતા બે પદાર્થોની ગતિઊર્જા સમાન હોય,તો તેમના વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?

$1 \ g$ અને $4 \ g$ ના બે દળ સમાન ગતિઊર્જા સાથે ગતિ કરી રહ્યા છે. તેમના વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર કેટલો થાય?

$1\,kg$ અને $5\,kg$ દળ ધરાવતા $2$ કણોનું વેગમાન સમાન છે. તેમની ગતિઊર્જા $(K.E.)$ નો ગુણોત્તર શોધો.

જો વેગમાનમાં $100 \% $નો વધારો થાય,તો ગતિઊર્જામાં કેટલા $\%$ નો વધારો થાય?

Difficult
View Solution

ગતિઊર્જા $E$ અને વેગ $v$ વચ્ચેનો આલેખ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo