$47^{\circ}C$ તાપમાને $20 \, g$ ઓક્સિજનની સ્થાનાંતરિત ગતિઊર્જા કેટલી હશે? (ઓક્સિજનનું આણ્વીય દળ $32 \, g/mol$ અને $R = 8.3 \, J/mol \cdot K$ છે.)

  • A
    $2490 \, J$
  • B
    $2490 \, ergs$
  • C
    $830 \, J$
  • D
    $124.5 \, J$

Explore More

Similar Questions

વાયુ દ્વારા લાગતા દબાણના સમીકરણને ધ્યાનમાં લેતા,તે દર્શાવી શકાય છે કે દબાણ એ

$200 \ L$ ક્ષમતાના સિલિન્ડરમાં $H_2$ વાયુ ભરેલો છે. અણુઓની કુલ સરેરાશ સ્થાનાંતરિત ગતિ ઊર્જા $1.52 \times 10^5 \ J$ છે. સિલિન્ડરમાં $H_2$ નું દબાણ $N \ m^{-2}$ માં ગણો.

Difficult
View Solution

જો $27^{\circ} C$ તાપમાને વાયુના અણુની સરેરાશ ગતિઊર્જા $3.3 \times 10^{-20} \,J$ હોય, તો $127^{\circ} C$ તાપમાને વાયુના અણુઓની સરેરાશ ગતિઊર્જા કેટલી હશે?

$27^oC$ તાપમાને વાયુના અણુની સરેરાશ ગતિઊર્જા $6.21 \times 10^{-21} \, J$ છે. $227^oC$ તાપમાને તેની સરેરાશ ગતિઊર્જા કેટલી હશે?

$272^{\circ}C$ તાપમાને $1 \ g$ $He$ વાયુની ગતિઊર્જા ........... $J$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo