પરિપક્વ ભ્રૂણપુટનો સૌથી મોટો કોષ કયો છે?

  • A
    પ્રતિધ્રુવીય કોષો
  • B
    સહાયક કોષો
  • C
    મધ્યસ્થ કોષ
  • D
    અંડકોષ

Explore More

Similar Questions

સાચા વાક્યો પસંદ કરો:
$(i)$ સ્ત્રીકેસરચક્ર પુષ્પનો માદા પ્રજનન ભાગ દર્શાવે છે.
$(ii)$ અંડક પરાગાશયમાં આવેલું હોય છે.
$(iii)$ દરેક સ્ત્રીકેસરના ત્રણ ભાગો હોય છે: પરાગાસન,પરાગવાહિની અને બીજાશય.
$(iv)$ સ્ત્રીકેસરચક્રનો સૌથી ઉપરનો ભાગ પરાગાશય છે.

આપેલ આકૃતિમાં 'a','b' અને 'c' અનુક્રમે શું દર્શાવે છે?

તંતુમય પ્રસાધન (filiform apparatus) ........માં જોવા મળે છે.

નીચેનામાંથી કયા ભાગો સ્ત્રીકેસરચક્રના છે? $P$ - પરાગાસન,$Q$ - પરાગાશય,$R$ - પરાગવાહિની,$S$ - બીજાશય,$T$ - યોજી,$U$ - તંતુ

નીચેનામાંથી કયો ભાગ સ્ત્રીકેસરચક્ર (Gynoecium) નો ભાગ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo