હેલોજન માટે પરીક્ષણ કરતા પહેલા લાસાઈન અર્કને મંદ $HNO_3$ સાથે ઉકાળવામાં આવે છે કારણ કે

  • A
    $Silver$ હેલાઈડ્સ $HNO_3$ માં દ્રાવ્ય છે
  • B
    $Na_2S$ અને $NaCN$ નું $HNO_3$ દ્વારા વિઘટન થાય છે
  • C
    $Ag_2S$ એ $HNO_3$ માં દ્રાવ્ય છે
  • D
    $AgCN$ એ $HNO_3$ માં દ્રાવ્ય છે

Explore More

Similar Questions

સમીકરણ $x^3-3x-2=0$ ના બીજ કયા છે?

$V$ કદ ધરાવતો એક ગોળાકાર નક્કર દડો $\rho_1$ ઘનતા ધરાવતા પદાર્થનો બનેલો છે. તે $\rho_2$ $(\rho_2 < \rho_1)$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં નીચે પડી રહ્યો છે. ધારો કે પ્રવાહી દડા પર તેની ઝડપ $v$ ના વર્ગના પ્રમાણમાં સ્નિગ્ધ બળ (viscous force) લગાડે છે,એટલે કે $F_{viscous} = -kv^2$ $(k > 0)$. દડાની ટર્મિનલ ઝડપ (terminal speed) કેટલી હશે?

$x dx + y dy = x^2 y dy - x y^2 dx$ નો ઉકેલ શોધો.

$20\, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $15\, cm$ અંતરે મુખ્ય અક્ષ પર રહેલા બિંદુવત પદાર્થનો વેગ મુખ્ય અક્ષને લંબ $2\, mm/s$ છે. તે ક્ષણે પ્રતિબિંબનો વેગ.......$mm/s$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo