જન્યુઓની શુદ્ધતાનો નિયમ સાર્વત્રિક રીતે લાગુ પડે છે કારણ કે જન્યુઓ . . . . . . .

  • A
    હંમેશા પ્રચ્છન્ન જનીન ધરાવે છે.
  • B
    ક્યારેય સમાન હોતા નથી.
  • C
    હંમેશા પ્રભાવી જનીન ધરાવે છે.
  • D
    વૈકલ્પિક કારકોની જોડીમાંથી માત્ર એક જ કારક મેળવે છે.

Explore More

Similar Questions

મેન્ડલના નિષ્કર્ષોને નિયમોના સ્વરૂપમાં કોણે રજૂ કર્યા હતા?

મેન્ડલનો $9:3:3:1$ નો ગુણોત્તર ......ને લીધે જોવા મળે છે.

નીચેનામાંથી કયું પ્રભુતાના નિયમ સાથે સુસંગત નથી?

$A$- રંગસૂત્રોની સ્વતંત્ર જોડી એકબીજાથી સ્વતંત્ર રીતે અલગ પડે છે.
$R$- જનીનોની એક જોડી બીજી જોડીથી સ્વતંત્ર રીતે અલગ પડે છે.

મેન્ડલનો છેલ્લો નિયમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo