પર્ણતલ ફૂલીને જાડું થઈ શકે છે,જેને પર્ણતલ ગાદી (pulvinus) કહેવામાં આવે છે. તે શેમાં જોવા મળે છે $:-$

  • A
    બધી દ્વિદળી વનસ્પતિઓ
  • B
    કેટલીક શિમ્બીકુળની વનસ્પતિઓ
  • C
    બધી એકદળી વનસ્પતિઓ
  • D
    બધી અનાવૃત બીજધારી વનસ્પતિઓ

Explore More

Similar Questions

વોટર લિલી (જળકમળ) માં,વાયુરંધ્રો ક્યાં જોવા મળે છે?

.......... માં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે.

$A$: $Smilax$ માં ઉપપર્ણ (stipule) સૂત્રમાં ફેરવાય છે અને આરોહણમાં મદદ કરે છે.
$R$: આ વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે.

નીચેનામાંથી કઈ વનસ્પતિનાં પર્ણોના ઉપરી અધિસ્તર પર મીણનું આવરણ હોવા છતાં તેમાં ચયાપચયની ક્રિયાઓ થાય છે?

વિધાન $(A)$: સૂર્યમુખીના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.
કારણ $(R)$: સૂર્યમુખી દ્વિદળી વર્ગમાં સમાવિષ્ટ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo