એક લંબઘનની લંબાઈ,પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $20\, cm$,$15\, cm$ અને $12\, cm$ છે. તેનું કુલ પૃષ્ઠફળ શોધો ( $cm^2$ માં).

  • A
    $1440$
  • B
    $1540$
  • C
    $1340$
  • D
    $1640$

Explore More

Similar Questions

$1 \, m^3 = \dots \dots$ લિટર

દરેક લોખંડના પોલા બોક્સનું માપ $30 \, cm \times 15 \, cm \times 10 \, cm$ છે. આવા $60$ બોક્સ ધરાવતા કાર્ટનનું ઘનફળ કેટલું થાય? ($m^3$ માં)

$14\, cm$ ત્રિજ્યા ધરાવતું નળાકાર પાત્ર આંશિક રીતે પાણીથી ભરેલું છે. તેમાં $22\, cm \times 16\, cm \times 7\, cm$ માપનો લોખંડનો એક નક્કર લંબઘન ડૂબાડવામાં આવે છે. જ્યારે આ નક્કર પદાર્થ સંપૂર્ણપણે ડૂબી જાય ત્યારે પાણીની સપાટીમાં થતો વધારો શોધો. ($cm$ માં)

નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય?

એક ગોળાની ત્રિજ્યા $6\, cm$ છે. તેને ઓગાળીને $1\, cm$ વ્યાસવાળા તારમાં ફેરવવામાં આવે છે. તો તારની લંબાઈ શોધો ( $m$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo