ટેલિસ્કોપની લંબાઈ $36 \ cm$ છે. તેના લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હોઈ શકે?

  • A
    $30 \ cm, 6 \ cm$
  • B
    $-30 \ cm, -6 \ cm$
  • C
    $-30 \ cm, 6 \ cm$
  • D
    $36 \ cm, 0 \ cm$

Explore More

Similar Questions

એક નાની ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $140 \ cm$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $5.0 \ cm$ છે. દૂરની વસ્તુ જોવા માટે ટેલિસ્કોપની મોટવણી કેટલી હશે?

ટેલિસ્કોપની લંબાઈ $36 \, cm$ છે. તેના લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હોઈ શકે?

એક ગેલિલિયો ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $100\,cm$ અને મોટવણી $50$ છે. સામાન્ય ગોઠવણમાં બે લેન્સ વચ્ચેનું અંતર......$cm$ હશે.

ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $50\,cm$ અને $5\,cm$ છે. જો ટેલિસ્કોપને તેના ઓબ્જેક્ટિવથી $2\,m$ દૂર રહેલા સ્કેલ પર સ્પષ્ટ દ્રષ્ટિ માટે ફોકસ કરવામાં આવે,તો તેની મોટવણી કેટલી હશે?

$0.3 \, m$ અને $0.05 \, m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને ટેલિસ્કોપ બનાવવામાં આવે છે. બંને વચ્ચે રાખવામાં આવેલ અંતર .... $m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo