એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ $12\,cm$ છે. તેના દ્વારા $5$ મિનિટમાં આવરી લેવાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \,cm^2$ છે. $(\pi=3.14)$

  • A
    $36.98$
  • B
    $37.68$
  • C
    $36.78$
  • D
    $314$

Explore More

Similar Questions

વર્તુળના ગુરુચાપની લંબાઈ શોધવાનું સૂત્ર ............ છે.

$8.4 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એક લઘુચાપ કેન્દ્ર આગળ $60^{\circ}$ નો ખૂણો આંતરે છે. આ ચાપને અનુરૂપ લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.

આકૃતિમાં, $7.5 \, cm$ ત્રિજ્યા ધરાવતું એક વર્તુળ ચોરસમાં અંતર્ગત છે। છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો ($\pi = 3.14$ નો ઉપયોગ કરો) ($cm^2$ માં)।

વર્તુળનું ક્ષેત્રફળ ગણતી વખતે,તેની ત્રિજ્યા $5 \, cm$ ને બદલે $6 \, cm$ લેવામાં આવી હતી. તો ગણતરી કરેલ ક્ષેત્રફળ એ વાસ્તવિક ક્ષેત્રફળ કરતા $\dots \%$ વધારે છે.

Difficult
View Solution

એવા વર્તુળની ત્રિજ્યા શોધો જેનો પરિઘ $15 \, cm$ અને $18 \, cm$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળોના પરિઘના સરવાળા જેટલો હોય ( $cm$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo