$(5, -3)$ અને $(-5, -3)$ ને જોડતી રેખા $\ldots \ldots \ldots$ છે.

  • A
    બંને અક્ષોને છેદે છે
  • B
    $x$-અક્ષને સમાંતર છે
  • C
    $x$-અક્ષને લંબ છે
  • D
    $y$-અક્ષને સમાંતર છે

Explore More

Similar Questions

જો $a=5, b=7, c=3$ અને $d=-5$ હોય,તો બિંદુ $\left(\frac{a}{b}, \frac{c}{d}\right)$ એ $\ldots \ldots$ ચરણમાં આવેલું છે.

કયો અક્ષ બિંદુ $\left(7 \frac{3}{4}, 0\right)$ માંથી પસાર થાય છે?

નીચે આપેલી આકૃતિમાં દર્શાવેલ બિંદુઓના યામ જણાવો. (બંને અક્ષો પરનું માપદંડ $1 \,cm = 5$ એકમ છે.)

$y$-અક્ષ પરનું બિંદુ જે $y$-અક્ષની ઋણ દિશામાં $5$ એકમના અંતરે આવેલું છે,તે કયું છે?

બિંદુ $\left(-\frac{7}{2}, \frac{5}{2}\right)$ એ $\ldots \ldots \ldots$ ચરણમાં આવેલું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo