પેરાસીલ (paracoel) અને ડાયોસીલ (diocoel) વચ્ચેનું જોડાણ શેના દ્વારા થાય છે?

  • A
    ફોરામિના લુશ્કા (Foramina Luschka)
  • B
    ફોરામિના મેજેન્ડી (Foramina Magendie)
  • C
    ફોરામેન ઓફ મનરો (Foramen of Monro)
  • D
    એક્વેડક્ટ ઓફ સિલ્વિયસ (Aqueduct of Sylvius)

Explore More

Similar Questions

લિમ્બિક સિસ્ટમ (limbic system) ના સંદર્ભમાં નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: લિમ્બિક સિસ્ટમ ભાવનાત્મક પ્રતિક્રિયાઓ અને યાદશક્તિ માટે જવાબદાર છે.
વિધાન $II$: તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક (cerebrum),પોન્સ વેરોલી (pons varolii) અને અનુમસ્તિષ્ક (cerebellum) દ્વારા બનેલી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ $Hypothalamus$ (હાયપોથેલેમસ) / $Thalamus$ (થેલેમસ) જે શરીરનું તાપમાન,ભૂખ અને તરસનું નિયંત્રણ કરે છે.
$(2)$ $Bipolar$ (દ્વિધ્રુવીય) ચેતાકોષો ગર્ભીય અવસ્થા / $Cerebral$ $cortex$ (મસ્તિષ્ક બાહ્યક) માં જોવા મળે છે.

ચેતાતંત્રનો કયો ભાગ વિવિધ પ્રકારની માહિતીના સંકલન માટે જવાબદાર છે?

સસલામાં બંને મગજના ગોળાર્ધને જોડતી ચેતાપટ્ટી કઈ છે?

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$કૉલમ $II$
$i$. અગ્ર મગજખંડ (Frontal lobe)$a$. સ્વાદગ્રાહીઓ (Gustatory receptors)
$ii$. પાર્શ્વ મગજખંડ (Parietal lobe)$b$. ઘ્રાણગ્રાહીઓ (Olfactory receptors)
$iii$. શંખક મગજખંડ (Temporal lobe)$c$. દ્રષ્ટિની સંવેદના
$iv$. પશ્ચ મગજખંડ (Occipital lobe)$d$. બ્રોકાનું ક્ષેત્ર (Broca's area)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo