અન્નવાહક પેશીનો જીવંત ઘટક કયો છે?

  • A
    ચાલની નલિકા
  • B
    સાથી કોષો
  • C
    અન્નવાહક મૃદુતક
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પેશીઓમાં લિગ્નિફાઇડ (lignified) કોષદીવાલ હોય છે?

મૃદુતક (Parenchymatous) પેશી એ શેનું સ્થાન છે?

લિગ્નીનનો ભરાવો મુખ્યત્વે . . . . . . માં જોવા મળે છે.

બાસ્ટ તંતુઓ (Bast fibres) સામાન્ય રીતે શેમાં જોવા મળે છે?

$I.$ દ્રઢોતકી (sclerenchymatous) કોષોની બનેલી
$II.$ સામાન્ય રીતે પ્રાથમિક અન્નવાહક (primary phloem) માં ગેરહાજર
$III.$ ખૂબ લાંબા અને અણીદાર
ઉપર આપેલા લક્ષણો નીચેનામાંથી કોના છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo