ચુંબકીય હોકાયંત્ર ચુંબકીય ધ્રુવોની નજીક નેવિગેશન માટે ઉપયોગી નથી કારણ કે

  • A
    ધ્રુવોની નજીક ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે
  • B
    ધ્રુવોની નજીક ચુંબકીય ક્ષેત્ર લગભગ શિરોલંબ (vertical) હોય છે
  • C
    ઓછા તાપમાને,હોકાયંત્રની સોય તેના ચુંબકીય ગુણધર્મો ગુમાવે છે
  • D
    ઉપરનામાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

ડાયનેમો ઇફેક્ટ (Dynamo effect) એટલે શું?

ડિપનો ખૂણો (angle of dip) એ કયો ખૂણો છે?

એક હોકાયંત્રની સોય સમક્ષિતિજ સમતલમાં મુક્તપણે ફરી શકે છે. તેની ચુંબકીય મોમેન્ટ $60 \ Am^2$ છે. જ્યારે તે ભૌગોલિક ઉત્તર દિશામાં નિર્દેશ કરે છે,ત્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે તેના પર $1.2 \times 10^{-3} \ Nm$ નું ટોર્ક લાગે છે. જો પૃથ્વીનું સમક્ષિતિજ દિશામાં ચુંબકીય ક્ષેત્ર $40 \times 10^{-6} \ T$ હોય,તો તે સ્થળે ડેક્લિનેશન (declination) કેટલા ડિગ્રી હશે?

એક સ્થળે ડીપનો ખૂણો (angle of dip) $60^{\circ}$ છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની કુલ તીવ્રતા $0.64 \text{ units}$ છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સમક્ષિતિજ તીવ્રતા (horizontal intensity) . . . . . . $\text{units}$ છે.

પૃથ્વીના ચુંબકત્વ વિશે માહિતી આપો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo