$1\,g$ પદાર્થમાં ઉત્પન્ન થતી ચુંબકીય મોમેન્ટ $6 \times 10^{-7}\,A\cdot m^2$ છે. જો તેની ઘનતા $5\,g/cm^3$ હોય,તો $A/m$ માં મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કેટલી હશે?

  • A
    $8.3 \times 10^6$
  • B
    $3$
  • C
    $1.2 \times 10^{-7}$
  • D
    $3 \times 10^{-6}$

Explore More

Similar Questions

$200\,g$ દળ ધરાવતા પદાર્થને $12.5\,N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે બાંધવામાં આવે છે,જ્યારે સ્પ્રિંગનો બીજો છેડો બિંદુ $O$ પર જડિત છે. જો પદાર્થ લીસી સમક્ષિતિજ સપાટી પર $5\,rad/s$ ની અચળ કોણીય ઝડપ સાથે $O$ ની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય,તો સ્પ્રિંગમાં થતા વિસ્તરણ અને તેની મૂળ લંબાઈનો ગુણોત્તર કેટલો થશે?

અનંત સંખ્યામાં વિદ્યુતભારો, જે દરેકનું મૂલ્ય $5 \text{ nC}$ છે, તેમને $X$-અક્ષ પર $x=1 \text{ cm}, x=2 \text{ cm}, x=4 \text{ cm}, x=8 \text{ cm} \dots$ વગેરે પર મૂકવામાં આવ્યા છે. આ ગોઠવણીમાં જો ક્રમિક વિદ્યુતભારો વિરુદ્ધ ચિહ્ન ધરાવતા હોય, તો $x=0$ આગળ વિદ્યુતક્ષેત્ર $\text{N/C}$ માં કેટલું હશે? $\left(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 \text{ N} \cdot \text{m}^2/\text{C}^2\right)$

નીચે આપેલ ધાતુઓમાંથી સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે?

હાઇડ્રોજન જેવા પરમાણુમાં $n = 4$ થી $n = 3$ અવસ્થામાં થતું સંક્રમણ અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપે છે. ઇન્ફ્રારેડ વિકિરણ કયા સંક્રમણમાં મળશે?

$x^2+5x+6 \geq 0$ અને $x^2+3x-4 < 0$ બંનેનું સમાધાન કરતા ઉકેલોનો ગણ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo