નીચેનાના ચુંબકીય મોમેન્ટ્સ,ઘટતા ક્રમમાં ગોઠવતા શું થશે:-
$(i)$ $Co^{3+}$ (પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ સાથેનું અષ્ટફલકીય સંકીર્ણ)
$(ii)$ $Co^{3+}$ ($F^{-}$ જેવા નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ સાથેનું અષ્ટફલકીય સંકીર્ણ)
$(iii)$ $Co^{2+}$ (ચતુષ્ફલકીય સંકીર્ણ)
$(iv)$ $Co^{2+}$ (સમચોરસ સમતલીય સંકીર્ણ)

  • A
    $i > ii > iii > iv$
  • B
    $iii > ii > iv > i$
  • C
    $ii > iii > iv > i$
  • D
    $ii > iv > iii > i$

Explore More

Similar Questions

નીચે આપેલી સ્પીસીઝ પૈકી, કોના માટે સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ સૌથી વધુ છે?
(આપેલ છે: $Ti = 22, Mn = 25, Fe = 26$ અને $Co = 27$ નો પરમાણુ ક્રમાંક)

નીચેનામાંથી કયું સંયોજન પ્રતિચુંબકીય (diamagnetic) છે?

$X$ એ $[Pt(NH_3)(H_2O)BrCl]$ દ્વારા દર્શાવવામાં આવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા છે.
$Y$ એ $[CrCl_2(ox)_2]^{3-}$ દ્વારા દર્શાવવામાં આવતા પ્રકાશીય રીતે નિષ્ક્રિય સમઘટક(કો)ની સંખ્યા છે.
$Z$ એ $[Co(NH_3)_3(NO_2)_3]$ દ્વારા દર્શાવવામાં આવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા છે.
$X+Y+Z$ નું મૂલ્ય . . . . . . છે.

$Cr$ અને $Fe$ ના પરમાણુ ક્રમાંક અનુક્રમે $24$ અને $26$ છે. નીચેનામાંથી કયું અનુચુંબકીય (paramagnetic) છે?

નીચેનામાંથી કયું સવર્ગ સંયોજન પ્રકાશીય સમઘટકતા દર્શાવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo