હોકાયંત્રની ચુંબકીય સોય $\qquad$ ની બનેલી હોય છે.

  • A
    બિસ્મથ
  • B
    લોડસ્ટોન
  • C
    તાંબુ
  • D
    એલ્યુમિનિયમ

Explore More

Similar Questions

ફેરોમેગ્નેટિક પદાર્થની સાપેક્ષ પરમીએબિલિટી $(\mu_r)$ તાપમાન $(T)$ સાથે આકૃતિમાં દર્શાવેલ કયા વક્ર મુજબ બદલાય છે?

પેરામેગ્નેટિક પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ${\chi _m}$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ફેરોમેગ્નેટિઝમ (લોહચુંબકત્વ) અને ફેરોમેગ્નેટિક પદાર્થો સમજાવો.

Difficult
View Solution

એક પેરામેગ્નેટિક પદાર્થની $-73^{\circ} C$ તાપમાને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી $0.0075$ છે. $-173^{\circ} C$ તાપમાને તેનું મૂલ્ય કેટલું હશે?

જો કોઈ ડાયામેગ્નેટિક પદાર્થને ગજિયા ચુંબકના ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવની નજીક લાવવામાં આવે,તો તે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo