એક પેરામેગ્નેટિક પદાર્થની $-173^{\circ} C$ તાપમાને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી $1.5 \times 10^{-2}$ છે. સસેપ્ટિબિલિટી $0.5 \times 10^{-2}$ કરવા માટે,તાપમાનમાં થતો ફેરફાર ${ }^{\circ} C$ માં કેટલો હશે?

  • A
    $100$
  • B
    $180$
  • C
    $200$
  • D
    $220$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે યોગ્ય પદાર્થોમાં શું હોવું જોઈએ?

એક નરમ ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ચુંબકીય ડોમેન્સ:

ઇલેક્ટ્રોમેગ્નેટના કોર (ગર્ભ) માટે નીચેનામાંથી કયું સૌથી વધુ યોગ્ય છે?

$3 \times 10^{24}$ પરમાણ્વીય ડાયપોલ ધરાવતા પેરામેગ્નેટિક ક્ષારના નમૂનામાં દરેક ડાયપોલની મોમેન્ટ $2 \times 10^{-23} \text{ A-m}^2$ છે. આ નમૂનાને $880 \text{ mT}$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીને $3.5 \text{ K}$ તાપમાને ઠંડુ કરવામાં આવે છે. પ્રાપ્ત થયેલ ચુંબકીય સંતૃપ્તિનું પ્રમાણ $10 \%$ છે. જો આ નમૂનાને $990 \text{ mT}$ ના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને $2.1 \text{ K}$ તાપમાને ઠંડુ કરવામાં આવે, તો નમૂનાની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી હશે ($\text{ A-m}^2$ માં)?

ચુંબકીય સસેપ્ટિબિલિટી (magnetic susceptibility) કોના માટે ઋણ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo