સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી પાવર ક્યારે વધે છે?

  • A
    ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ વધારવામાં આવે અને આઈ લેન્સની ઘટાડવામાં આવે
  • B
    આઈ લેન્સની કેન્દ્રલંબાઈ વધારવામાં આવે અને ઓબ્જેક્ટિવ લેન્સની ઘટાડવામાં આવે
  • C
    ઓબ્જેક્ટિવ અને આઈ-પીસ બંનેની કેન્દ્રલંબાઈ વધારવામાં આવે
  • D
    ઓબ્જેક્ટિવ અને આઈ-પીસ બંનેની કેન્દ્રલંબાઈ ઘટાડવામાં આવે

Explore More

Similar Questions

કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઇપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $1 \, cm$ અને $5 \, cm$ છે. જો મોટવણી $45$ હોય,તો ટ્યુબની લંબાઈ $cm$ માં કેટલી થાય?

જો ઓબ્જેક્ટિવ અને આઈ લેન્સની કેન્દ્રલંબાઈ અનુક્રમે $1.2 \, cm$ અને $3 \, cm$ હોય અને વસ્તુને ઓબ્જેક્ટિવ લેન્સથી $1.25 \, cm$ દૂર મૂકવામાં આવે અને અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાય,તો માઈક્રોસ્કોપની મોટવણી કેટલી હશે?

કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં,${f_o}$ કેન્દ્રલંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ અને ${f_e}$ કેન્દ્રલંબાઈ ધરાવતો આઈપીસ $L$ અંતરે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી $L$ બરાબર થાય:

એક માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઇ લેન્સની કેન્દ્રલંબાઈ અનુક્રમે $1.6 \, cm$ અને $2.5 \, cm$ છે. બંને લેન્સ વચ્ચેનું અંતર $21.7 \, cm$ છે. જો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય,તો રેખીય મોટવણી કેટલી હશે?

સંયુક્ત માઇક્રોસ્કોપની લંબાઈ $14 \, cm$ છે. આરામદાયક આંખ માટે તેની મોટવણી $25$ છે. જો આઈપીસ (eye lens) ની કેન્દ્રલંબાઈ $5 \, cm$ હોય,તો ઓબ્જેક્ટિવ લેન્સ માટે વસ્તુ અંતર.......$ cm$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo