$R.H. Whittaker$ $(1969)$ દ્વારા સૂચિત પાંચ સૃષ્ટિ વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાયેલ મુખ્ય માપદંડોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
$(A)$ કોષ રચના
$(B)$ શરીરનું આયોજન
$(C)$ કશાની હાજરી
$(D)$ પ્રજનન
$(E)$ જાતિવિકાસીય સંબંધો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $(1)$ માત્ર $A, B$ અને $E$
  • B
    $(2)$ માત્ર $A, B, C$ અને $D$
  • C
    $(3)$ માત્ર $B, C$ અને $D$
  • D
    $(4)$ માત્ર $A, B, D$ અને $E$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો માપદંડ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ સાથે સંકળાયેલ નથી?

નીચેના કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$A$. પ્રોટીસ્ટા $i$. બ્લુ-ગ્રીન આલ્ગી (નીલહરિત લીલ)
$B$. ફૂગ $ii$. યુગ્લિનોઈડ્સ
$C$. વનસ્પતિ સૃષ્ટિ $iii$. મોલ્ડ
$D$. પ્રાણી સૃષ્ટિ $iv$. કોનીફર

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?

વ્હીટેકરની વર્ગીકરણ પદ્ધતિના સંદર્ભમાં સાચી જોડ પસંદ કરો.

ખોટી જોડ શોધો $-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo