ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનનો મુખ્ય હેતુ શું છે?

  • A
    $NADH + H^+$ ને પાછા $NAD^+$ માં ફેરવવા
  • B
    $TCA$ ચક્રમાંથી મળતા મધ્યવર્તી પદાર્થોનો ઉપયોગ કરવો
  • C
    પાયરુવિક એસિડનું વિઘટન કરવું
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

$A-$ પ્રોટોન $F_0$ દ્વારા $F_1$ માં વહન પામે છે.
$R-$ $NADPH_2$ નું ઓક્સિડેશન $F_1$ માં થાય છે.

$A$ : $2,4-DNP$ $(2,4-Dinitrophenol)$ એ $ETS$ નું અનકપલિંગ એજન્ટ છે.
$R$ : તે લિપિડમાં દ્રાવ્ય છે.

શ્વસન વિશે નીચેનામાંથી કયું વિધાન વધુ સચોટ છે?

કેમિયોસ્મોટિક (રસાયણ-આસૃતિ) ઉત્કલ્પના સમજાવો.

નીચેનામાંથી કયા ઉત્સેચકમાં આયર્ન $(Fe)$ અને કોપર $(Cu)$ બંને જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo