મુખગુહાના મુખ્ય કાર્યો કયા છે?

  • A
    ખોરાકનું ચાવવું (Mastication)
  • B
    ગળવાની પ્રક્રિયામાં મદદ કરવી
  • C
    ગ્લુકાગોનના સ્ત્રાવમાં મદદ કરવી
  • D
    $(a)$ અને $(b)$ બંને

Explore More

Similar Questions

સાચું વિધાન/વિધાનો પસંદ કરો:
$(A)$ પાચનમાર્ગ અગ્ર ભાગે મુખ દ્વારા શરૂ થાય છે.
$(B)$ દરેક દાંત હનુના અસ્થિના ખાડામાં ખૂંપેલા હોય છે.
$(C)$ મનુષ્ય દ્વિવારદંતી (diphyodont) પ્રકારની દંતરચના ધરાવે છે.
$(D)$ અન્નનળી અને શ્વાસનળી સ્વરપેટી (larynx) માં ખૂલે છે.

પિત્ત જે યકૃત કોષો દ્વારા સંશ્લેષિત થાય છે અને પિત્તાશયમાં પ્રવેશ્યા વિના સીધું જ પકવાશય (duodenum) માં ઠલવાય છે,તેનો સાચો માર્ગ કયો છે?

પેયર્સ પેચ (Peyer's patches) . . . . . . ઉત્પન્ન કરે છે.

માનવ પાચનતંત્રના સંદર્ભમાં સાચું વિધાન ઓળખો.

માનવ જડબામાં કયા દાંતની સંખ્યા સૌથી વધુ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo