જ્યારે થેલેમાઇડની પ્રક્રિયા $NaOH$ સાથે કરવામાં આવે ત્યારે અપેક્ષિત મુખ્ય નીપજ કઈ છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

પ્રક્રિયાની નીપજ શું છે?

ખોટું નામ ધરાવતી પ્રક્રિયા પસંદ કરો.

સંયોજન $A$ ને સંયોજન $B$ ના આલ્કલાઇન $KMnO_4$ સાથે ઓક્સિડેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. સંયોજન $A$ નું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ $(LiAlH_4)$ સાથે રિડક્શન કરવાથી તે ફરીથી સંયોજન $B$ માં રૂપાંતરિત થાય છે. જ્યારે સંયોજન $A$ ને $H_2SO_4$ ની હાજરીમાં સંયોજન $B$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે તે સંયોજન $C$ ની ફળો જેવી સુગંધ આપે છે. સંયોજનો $A$,$B$ અને $C$ કયા પરિવારના છે?

આપેલ પ્રક્રિયાની નીપજ $(P)$ શું છે?

ઇથેનોલ $(C_2H_5OH)$ અને ફોર્મિક એસિડ $(HCO_2H)$ ને નીચેનામાંથી કોના દ્વારા અલગ પાડી શકાતા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo