કાર્બાઈલએમાઈન પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

  • A
    આલ્કાઈલ હેલાઈડ
  • B
    આલ્કાઈલ સાયનાઈડ
  • C
    નાઈટ્રોઆલ્કેન
  • D
    આલ્કાઈલ આઈસોસાયનાઈડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે રિડક્શન કરવાથી દ્વિતીયક એમાઇન મળે છે?

નીચે આપેલા એમાઈન્સની બેઝિકતાનો ઘટતો ક્રમ કયો છે:
$(I)$ એનિલિન
$(II)$ પિરિડિન
$(III)$ સાયક્લોહેક્સાઈલએમાઈન
$(IV)$ પાયરોલ

એમાઈનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો:
$[P] \xrightarrow[(i) \ NaNO_2/HCl, \ 0 - 5^oC]{(ii) \ \beta-naphthol/NaOH} \text{રંગીન ઘન પદાર્થ}$
$[P] \xrightarrow{Br_2/H_2O} C_7H_6NBr_3$
સંયોજન $[P]$ શું છે?

$n$-બ્યુટાઈલ એમાઈન $(I)$,ડાયઈથાઈલ એમાઈન $(II)$ અને $N,N$-ડાયમિથાઈલઈથાઈલ એમાઈન $(III)$ ના અણુભાર સમાન છે. તેમના ઉત્કલનબિંદુનો ચડતો ક્રમ જણાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo