નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

  • A
    સાયક્લોહેક્સિલ ઇથેનોલ
  • B
    સાયક્લોહેક્સિલ મિથાઈલ કીટોન
  • C
    $1$-સાયક્લોહેક્સિલ ઇથેનોલ
  • D
    $2$-સાયક્લોહેક્સિલ પ્રોપેન-$2$-ઓલ

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયા શ્રેણીની મુખ્ય નીપજ કઈ છે?

જ્યારે સંયોજન $X$ નું એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ દ્વારા ઓક્સિડેશન કરવામાં આવે છે,ત્યારે સંયોજન $Y$ બને છે. સંયોજન $Y$ નું $LiAlH_4$ સાથે રિડક્શન કરવાથી $X$ મળે છે. $X$ અને $Y$ અનુક્રમે શું છે?

આપેલા વિકલ્પોમાં,જળવિભાજન (hydrolysis) ના દર માટે કયું સાચું છે?

પ્રક્રિયા શ્રેણીમાં મળતી અંતિમ નીપજ $(III)$ કઈ છે?
$CH_3-CH_2-COOH$ $\xrightarrow{PCl_3} I$ $\xrightarrow{C_6H_6/AlCl_3} II$ $\xrightarrow{NH_2-NH_2/\text{base/heat}} III$

નીચેની પ્રક્રિયાઓમાં $\underline{A}, \underline{B}, \underline{C}$ શું છે?
$(I)$ $(CH_3 CO_2)_2 Ca \stackrel{\Delta}{\longrightarrow} \underline{A}$
$(II)$ $CH_3 CO_2 H \underset{\text{Red P}}{\stackrel{HI}{\longrightarrow}} \underline{B}$
$(III)$ $2 CH_3 CO_2 H \stackrel{P_4 O_{10}}{\longrightarrow} \underline{C}$
$\underline{A} \quad \underline{B} \quad \underline{C}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo