નીચેની પ્રક્રિયાઓમાંથી મુખ્ય નીપજો $X$ અને $Y$ અનુક્રમે કઈ છે?

  • A
    $CH_3CH_2CH_3, CH_3CH_2CH_2OCH_2CH_3$
  • B
    $CH_3CH_2CH_3, CH_3CH=CH_2$
  • C
    $CH_3CH_2CH_2OH, CH_3CH=CH_2$
  • D
    $CH_3CH_2CH_2OH, CH_3CH_2CH_2OCH_2CH_3$

Explore More

Similar Questions

બેન્ઝાઇલ ક્લોરાઇડના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$CH_3-CH_2-CH_2Br$ $\xrightarrow{X} \text{નીપજ}$ $\xrightarrow{Y} CH_3-CH(Br)-CH_3$ રૂપાંતરણોની શ્રેણીમાં '$X$' અને '$Y$' શોધો.

Difficult
View Solution

કાર્બનિક પદાર્થ $A$ $(C_4H_9Cl)$ ની પ્રક્રિયા $Na$/ડાયઈથાઈલ ઈથર સાથે કરતા હાઈડ્રોકાર્બન આપે છે,જેનું મોનોક્લોરીનેશન કરતા માત્ર એક ક્લોરો વ્યુત્પન્ન મળે છે. તો $A$ શું હશે?

Difficult
View Solution

નીચેની દ્વિ-આણ્વિય વિલોપન પ્રક્રિયા $(E_2)$ વિવિધ હેલોજન લિવિંગ ગ્રુપ સાથે કરવામાં આવે છે. દરેક લિવિંગ ગ્રુપ માટે બે નીપજો ($2$-હેક્સિન અને $1$-હેક્સિન) ની ટકાવારી નીચે મુજબ છે.
લિવિંગ ગ્રુપસંયુગ્મી એસિડ $pK_a$$2$-હેક્સિનની $\%$ નીપજ$1$-હેક્સિનની $\%$ નીપજ
$X = I$$-10$$81\%$$19\%$
$X = Br$$-9$$72\%$$28\%$
$X = Cl$$-7$$67\%$$33\%$
$X = F$$3.2$$30\%$$70\%$

આ $E_2$ પ્રક્રિયાઓની શ્રેણીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું છે?

નીચેનામાંથી કયું,$tert-BuONa$ સાથે પ્રક્રિયા કર્યા પછી બ્રોમિન પાણી ઉમેરતા,બ્રોમિનનો રંગ દૂર કરવામાં નિષ્ફળ જાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo