સ્તન ગ્રંથિઓ એ યુગ્મ રચનાઓ છે જે ગ્રંથિમય પેશી અને ચરબીનો ચલિત જથ્થો ધરાવે છે. દૂધના સંશ્લેષણ અને વહનમાં સામેલ પેશીઓનો સાચો ક્રમ કયો છે?

  • A
    સ્તન ખંડો $\rightarrow$ સ્તન કૂપિકાઓ $\rightarrow$ સ્તન તુમ્બિકા $\rightarrow$ સ્તન નલિકા $\rightarrow$ દૂધવાહિની
  • B
    સ્તન ખંડો $\rightarrow$ સ્તન કૂપિકાઓ $\rightarrow$ સ્તન નલિકા $\rightarrow$ સ્તન તુમ્બિકા $\rightarrow$ દૂધવાહિની
  • C
    સ્તન ખંડો $\rightarrow$ સ્તન કૂપિકાઓ $\rightarrow$ દૂધવાહિની $\rightarrow$ સ્તન તુમ્બિકા $\rightarrow$ સ્તન નલિકા
  • D
    સ્તન કૂપિકાઓ $\rightarrow$ સ્તન ખંડો $\rightarrow$ દૂધવાહિની $\rightarrow$ સ્તન નલિકા

Explore More

Similar Questions

ગ્રાફિયન પુટિકા (Graafian follicle) માં શું હોય છે?

સ્તન ગ્રંથિ એ માદામાં કેવું લક્ષણ છે?

$X$ - અંડવાહિનીઓ,ગર્ભાશય અને યોનિમાર્ગ માદા સહાયક નલિકાઓ બનાવે છે.
$Y$ - નર જાતીય સહાયક નલિકાઓમાં શુક્રવાહિકાઓ,અધિવૃષણનલિકા અને શુક્રવાહિનીનો સમાવેશ થાય છે,જ્યારે વૃષણજાળ (rete testis) એ બાહ્ય જનનાંગ છે.

સસ્તન પ્રાણીઓમાં,કોર્પસ લ્યુટિયમ કયા અંગમાં જોવા મળે છે?

સ્ત્રીઓમાં ભગશિશ્ન (Clitoris) એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo