$NaCl$ અને $NaBr$ ધરાવતા મિશ્રણનું દળ $4.0 \ g$ છે. જો $Na$ કુલ મિશ્રણના $30 \%$ હોય,તો મિશ્રણમાં $NaCl$ નું પ્રમાણ કેટલું હશે ($\%$ માં)?

  • A
    $48$
  • B
    $55$
  • C
    $45$
  • D
    $52$

Explore More

Similar Questions

$1$ મોલ $KMnO_4$ ને રંગવિહીન કરવા માટે $H_2O_2$ ના કેટલા મોલની જરૂર પડશે ($.5$ માં)?

એક ધાતુ $M_{0.96} O$ સૂત્ર ધરાવતા ઓક્સાઈડ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ધાતુ $M$ તેના ઓક્સાઈડ $M_{0.96} O$ માં $M^{2+}$ અને $M^{3+}$ તરીકે અસ્તિત્વ ધરાવી શકે છે. ઓક્સાઈડમાં $M^{3+}$ ની ટકાવારી આશરે કેટલી છે ($\%$ માં)?

$NTP$ પર $22.4 \, L$ પાણીની બાષ્પને જ્યારે પ્રવાહી પાણીમાં સંઘનિત કરવામાં આવે,ત્યારે તેનું કદ કેટલું થાય?

Difficult
View Solution

પ્રક્રિયા $2 KClO_{3(s)} \longrightarrow 2 KCl_{(s)} + 3 O_{2(g)}$,$\Delta H^{\circ} = -78 \ kJ$ માં,જો $S.T.P.$ પર $33.6 \ L$ ઓક્સિજન વાયુ મુક્ત થાય,તો ઉત્પન્ન થયેલ $KCl_{(s)}$ નું દળ કેટલું હશે ($g$ માં)? (પરમાણ્વીય દળ: $K = 39, Cl = 35.5 \ g \ mol^{-1}$)

$15 \ L$ ઓક્સિજન ($STP$ પર) સંપૂર્ણપણે પ્રક્રિયા કરે ત્યારે નીચેની પ્રક્રિયા માટે જરૂરી $H_2S$ નું આશરે દળ ($g$ માં) ગણો.
$2 H_2S_{(g)} + 3 O_{2(g)} \longrightarrow 2 SO_{2(g)} + 2 H_2O_{(g)}$
($H_2S$ નું મોલર દળ = $34 \ g \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo