એક ક્રિકેટ કોચિંગ સેન્ટરના $33$ ખેલાડીઓની મહત્તમ બોલિંગ ઝડપ ($km/h$ માં) નીચે મુજબ છે:
ઝડપ $(km/h)$ $85-100$ $100-115$ $115-130$ $130-145$
ખેલાડીઓની સંખ્યા $11$ $9$ $8$ $5$

મધ્યસ્થ બોલિંગ ઝડપ ($km/h$ માં) શોધો.

  • A
    $108.25$
  • B
    $110.32$
  • C
    $109.17$
  • D
    $121.21$

Explore More

Similar Questions

નીચે આપેલ માહિતીનો મધ્યક શોધો:
વર્ગ $200-299$ $300-399$ $400-499$ $500-599$ $600-699$ $700-799$ $800-899$
આવૃત્તિ $3$ $61$ $118$ $139$ $126$ $151$ $2$

$\frac{Z-M}{M-\bar{x}}=\ldots \ldots \ldots \ldots$

નીચે આપેલ માહિતી માટે,મધ્યસ્થ વર્ગ $\ldots \ldots \ldots$ છે.
વર્ગ $0-10$ $10-20$ $20-30$ $30-40$ $40-50$
આવૃત્તિ $12$ $18$ $20$ $17$ $13$

આપેલ આવૃત્તિ વિતરણ માટે,ધારેલો મધ્યક $A = 25$,$\Sigma f_{i} d_{i} = 120$ અને $\Sigma f_{i} = 140$ છે. તો,મધ્યક $\bar{x} = \dots$

વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટેની પ્રત્યક્ષ રીતનું સૂત્ર ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo