મહત્તમ વૃદ્ધિ દર કયા તબક્કામાં જોવા મળે છે?

  • A
    લેગ તબક્કો
  • B
    ઘાતાંકીય (એક્સપોનેન્શિયલ) તબક્કો
  • C
    સ્થિર તબક્કો
  • D
    વૃદ્ધત્વ (સેનેસન્ટ) તબક્કો

Explore More

Similar Questions

વ્યાખ્યા / સમજૂતી આપો: ઇટિઓલેટેડ (Etiolated) સ્થિતિ.

નીચેનામાંથી સાચા અને ખોટા વિધાનો ઓળખો.
$(i)$ મકાઈના એક મૂળના અગ્રસ્થ વર્ધનશીલ પેશી દ્વારા દર કલાકે $17,500$ નવા કોષો ઉત્પન્ન થાય છે.
$(ii)$ લંબાઈની મદદથી પરાગનલિકાની વૃદ્ધિ માપવામાં આવે છે.
$(iii)$ પર્ણની વૃદ્ધિ કદના સંદર્ભમાં માપવામાં આવે છે.
$(iv)$ તરબૂચમાં કોષોનું કદ $3,50,000$ ગણું વધી શકે છે.

સજીવમાં વૃદ્ધિ કેવી રીતે થાય છે?

વૃદ્ધિના માપદંડોને લગતી નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ (વૃદ્ધિ માટેની રચના)કોલમ-$II$ (માપદંડ)
$P$. મકાઈના મુલાગ્રનો કોષ$I$. લંબાઈ
$Q$. તડબૂચનો કોષ$II$. સંખ્યા
$R$. પરાગનલિકા$III$. કદ
$S$. પૃષ્ઠવક્ષીય પર્ણની સપાટી$IV$. ક્ષેત્રફળ

પર્ણ પર ઘસવાની અસર શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo