નીચેનામાંથી કયામાં અણુઓની સંખ્યા મહત્તમ છે?

  • A
    $0.5 \ g$ $H_2$ વાયુ
  • B
    $10 \ g$ $O_2$ વાયુ
  • C
    $STP$ એ $15 \ L$ $H_2$ વાયુ
  • D
    $STP$ એ $5 \ L$ $N_2$ વાયુ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સંખ્યા લોશમિડ્ટ (Loschmidt) સંખ્યા છે?

નીચેનામાંથી કઈ વાયુઓની જોડીમાં અણુઓની સંખ્યા સમાન છે?

$280 \ g$ $Fe$ માં પરમાણુઓની સંખ્યા કેટલી થશે?

નીચેનામાંથી કયા પદાર્થમાં કુલ $1 \ mol$ પરમાણુઓ રહેલા છે? ($NH_3 = 17, H_2O = 18, N_2 = 28, CO_2 = 44$ નું મોલર દળ)

જો $200 \, mg$ $CO_2$ માંથી $10^{21}$ અણુઓ દૂર કરવામાં આવે,તો $CO_2$ ના બાકી રહેલા મોલની સંખ્યા ..... હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo