આપેલ પરિપથમાં એમીટરનું અવલોકન ................... $A$ છે (આદર્શ એમીટર ધારતા).

  • A
    $2.4$
  • B
    $3.4$
  • C
    $4$
  • D
    $0.25$

Explore More

Similar Questions

તમને $50\, cm$ લંબાઈનો એક અવરોધક તાર અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી આપવામાં આવી છે. નીચેનામાંથી કયા કિસ્સામાં સૌથી વધુ ઉષ્મા ઉત્પન્ન થશે?

$3$ સમાન બલ્બ શ્રેણીમાં જોડાયેલા છે અને તેઓ સાથે મળીને $P$ જેટલો પાવર વાપરે છે. જો હવે આ બલ્બને સમાંતર જોડવામાં આવે,તો વપરાતો પાવર કેટલો હશે?

આપેલ સર્કિટમાં $A-B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ગણો. ............... $\Omega$

સમાન પરિમાણો ધરાવતા બે ધાતુના તાર શ્રેણીમાં જોડાયેલા છે. જો $\sigma_1$ અને $\sigma_2$ એ અનુક્રમે ધાતુના તારની વાહકતા હોય,તો સંયોજનની અસરકારક વાહકતા કેટલી થાય?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ $........\,k\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo