દ્રાવ્ય $X$ નું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે, જો તેનું $1 \%$ દ્રાવણ કેન સુગર (મોલર દળ $= 342 \ g \ mol^{-1}$) ના $5 \%$ દ્રાવણ સાથે આઈસોટોનિક હોય?

  • A
    $68.4$
  • B
    $34.2$
  • C
    $136.2$
  • D
    $171.2$

Explore More

Similar Questions

સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું અભિસરણ દબાણ સૌથી વધુ હોય છે?

અચળ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ એ.....

$15 \%$ ગ્લુકોઝનું જલીય દ્રાવણ (આણ્વીય દળ $= 180 \ g/mol$) એ અજ્ઞાત અવિભાજ્ય દ્રાવ્ય ધરાવતા $8 \%$ જલીય દ્રાવણ સાથે આઈસોટોનિક છે. અજ્ઞાત દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું હશે?

ચોક્કસ તાપમાને,અજ્ઞાત પદાર્થનું $1.6 \%$ દ્રાવણ યુરિયાના $2.4 \%$ દ્રાવણ સાથે આઈસોટોનિક છે. જો બંને દ્રાવણોમાં સમાન દ્રાવક હોય અને બંને દ્રાવણની ઘનતા $1 \ g/cm^3$ હોય,તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ $g/mol$ માં કેટલું હશે? [યુરિયાનું આણ્વીય દળ $= 60 \ g/mol$]

દ્રાક્ષને ત્રણ બીકર $X$,$Y$ અને $Z$ માં મૂકવામાં આવે છે જેમાં વિવિધ પ્રકારના દ્રાવણો છે. જો બીકર $X$ માં દ્રાક્ષના દ્રાવણ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) દ્રાવણ હોય,તો $Y$ અને $Z$ માં કેવા પ્રકારના દ્રાવણો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo