અલ્પ દ્રાવ્ય ક્ષાર $MX_4$ ની મોલર દ્રાવ્યતા $(mol \ L^{-1})$ $s$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર $K_{sp}$ છે. $s$ ને $K_{sp}$ ના પદમાં નીચેના સંબંધ દ્વારા દર્શાવી શકાય છે:

  • A
    $s = (256K_{sp})^{1/5}$
  • B
    $s = (128K_{sp})^{1/4}$
  • C
    $s = (K_{sp} / 128)^{1/4}$
  • D
    $s = (K_{sp} / 256)^{1/5}$

Explore More

Similar Questions

$150 \, mL$ $0.0008 \, M$ એમોનિયમ સલ્ફેટને $50 \, mL$ $0.04 \, M$ કેલ્શિયમ નાઈટ્રેટ સાથે મિશ્ર કરવામાં આવે છે. $CaSO_4$ નો આયનિક ગુણાકાર કેટલો થશે? ($CaSO_4$ માટે $K_{SP} = 2.4 \times 10^{-5}$)

$0.10 \ M$ $Mg^{2+}$ આયનો ધરાવતા દ્રાવણમાંથી $Mg(OH)_2$ $[K_{sp} = 1 \times 10^{-11}]$ અવક્ષેપિત થવાનું શરૂ થાય તે $pH$ . . . . . . છે.

આયનિક ગુણાકાર અને દ્રાવ્યતા ગુણાકાર વચ્ચેનો તફાવત સમજાવો. અલ્પ દ્રાવ્ય ક્ષારના અવક્ષેપન માટેની શરત સમજાવો.

Difficult
View Solution

જ્યારે $As^{3+}$ અને $Zn^{2+}$ ધરાવતા એસિડિક દ્રાવણમાંથી $H_2S$ પસાર કરવામાં આવે ત્યારે માત્ર $As^{3+}$ નું $As_2S_3$ તરીકે અવક્ષેપન કેમ થાય છે અને $Zn^{2+}$ નું $ZnS$ તરીકે કેમ નહીં?

જો દ્રાવણમાં $[Ag^{+}]$ ની સાંદ્રતા $1 \times 10^{-6} \ M$ હોય,તો $[Br^{-}]$ ની સાંદ્રતા કેટલી હશે? $AgBr$ માટે $K_{sp} = 4.0 \times 10^{-13}$ આપેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo