એક જલીય દ્વિઅંગી દ્રાવણમાં ગ્લુકોઝ $(C_{6}H_{12}O_{6})$ નો મોલ અંશ $0.1$ છે. તેમાં પાણીની દળ ટકાવારી,નજીકના પૂર્ણાંકમાં,$....$ છે.

  • A
    $50$
  • B
    $47$
  • C
    $45$
  • D
    $40$

Explore More

Similar Questions

એક દ્રાવણમાં $7.8 \ g$ બેન્ઝિન $(C_6H_6)$ અને $46.0 \ g$ ટોલ્યુઈન $(C_6H_5CH_3)$ ઓગળેલું છે. તો બેન્ઝિનના મોલ અંશ કેટલા થાય?

$100 \ g$ દ્રાવ્યને $1400 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે. પરિણામી દ્રાવણની ઘનતા $1.5 \ g/mL$ છે. તેની મોલારિટી $(M)$ અને મોલાલિટી $(m)$ નો ગુણોત્તર કેટલો થશે?

હવા એ કોના દ્રાવણનું ઉદાહરણ છે?

$10 \% (w/w)$ જલીય ગ્લુકોઝ દ્રાવણની આશરે મોલાલિટી કેટલી થાય ($m$ માં)? (ગ્લુકોઝનું મોલર દળ $= 180 \ g \ mol^{-1}$)

$4\%$ $NaOH$ દ્રાવણની મોલારિટી ......... $M$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo