હેક્ઝાક્લોરોબેન્ઝીનનું આણ્વીય સૂત્ર શું છે?

  • A
    $C_6H_6Cl_6$
  • B
    $C_6Cl_6$
  • C
    $C_6H_5Cl$
  • D
    $C_6H_6Cl$

Explore More

Similar Questions

$o$-xylene ના ઓઝોનોલિસિસ (ozonolysis) માં નીચેનામાંથી કઈ નીપજ મેળવી શકાતી નથી?

નીચેનામાંથી કયો ક્રિયાશીલ સમૂહ મેટા-નિર્દેશક (meta directing) નથી?

કયા એરોમેટિક સંયોજનમાં બે દ્વિબંધ અને પાંચ સભ્યોની રીંગ હોય છે?

જ્યારે બેન્ઝિનની બાષ્પને $700 - 800\,^oC$ તાપમાને ટ્યુબમાંથી અથવા પિગલિત લેડ પરથી પસાર કરવામાં આવે છે,ત્યારે ........ મળે છે.

બેન્ઝીન વરાળને હવા સાથે મિશ્ર કરીને $775 \ K$ તાપમાને $V_2O_5$ ઉદ્દીપક પરથી પસાર કરવામાં આવે ત્યારે શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo