પોટાશ એલમનું આણ્વીય સૂત્ર શું છે?

  • A
    $KAl(SO_4)_2 \cdot 12H_2O$
  • B
    $K_2SO_4 \cdot Al_2(SO_4)_3 \cdot 12H_2O$
  • C
    $K_2SO_4 \cdot Al_2(SO_4)_3 \cdot 24H_2O$
  • D
    $KAl_2(SO_4)_3 \cdot 24H_2O$

Explore More

Similar Questions

એક વાયુરૂપ હાઇડ્રોકાર્બનનું દહન કરવાથી $0.72 \ g$ પાણી અને $3.08 \ g$ $CO_{2}$ મળે છે. તો હાઇડ્રોકાર્બનનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે?

તત્વ $X$ (પરમાણુભાર = $75$) અને તત્વ $Y$ (પરમાણુભાર = $16$) થી બનતા સંયોજનમાં $X$ નું પ્રમાણ $75.8\%$ હોય,તો તેનું પ્રમાણસૂચક સૂત્ર કયું બનશે?

$0.0833 \, \text{mol}$ કાર્બોહાઇડ્રેટમાં $1 \, \text{g}$ હાઇડ્રોજન રહેલ છે,જો તેનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ હોય,તો તેનું અણુસૂત્ર શું થશે?

$100 \, g$ કોપર સલ્ફેટ $(CuSO_{4})$ માંથી કેટલું કોપર મેળવી શકાય?

Difficult
View Solution

એક સંયોજન દળથી $8\%$ સલ્ફર ધરાવે છે. તેનું ન્યૂનતમ આણ્વીય દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo