પોટાશ એલમનું આણ્વીય સૂત્ર શું છે?

  • A
    $KAl_2(SO_4)_2 \cdot 12H_2O$
  • B
    $K_2SO_4 \cdot Al_2(SO_4)_3 \cdot 24H_2O$
  • C
    $K_2Al_2(SO_4)_4 \cdot 24H_2O$
  • D
    $KAl(SO_4)_2 \cdot 24H_2O$

Explore More

Similar Questions

ટ્રિસ(ઈથિલીન ડાયએમાઈન)કોબાલ્ટ$(III)$ સલ્ફેટનું અણુસૂત્ર શું છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:
$1$. સવર્ગ સ્પીસીઝ (Coordination entity)
$2$. મધ્યસ્થ ધાતુ આયન

સંકીર્ણ સંયોજનો માટે $Werner$ ના સિદ્ધાંત મુજબ,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી તટસ્થ લિગેન્ડ ઓળખો:

$CoCl_3 \cdot 4NH_3$ અનુભવજન્ય સૂત્ર ધરાવતા સંકીર્ણના પાણીમાં ઓગળવાથી ઉત્પન્ન થતા આયનોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo