વેગમાન (momentum) સૌથી નજીકથી કોની સાથે સંબંધિત છે?

  • A
    બળ (Force)
  • B
    આઘાત (Impulse)
  • C
    પાવર (Power)
  • D
    ગતિઊર્જા ($K$.$E$.)

Explore More

Similar Questions

$250\, g$ દળનો એક ક્રિકેટ બોલ $10\, m/s$ ના વેગથી બેટ સાથે અથડાય છે અને $0.01\, s$ માં તેટલા જ વેગથી પાછો ફરે છે. બોલ પર લાગતું બળ ....... $N$ છે.

ટોંગામાં,ઘોડો ગાડાને ખેંચે છે. આ પરિસ્થિતિનું સાચું વિશ્લેષણ કયું છે?

બળનો આઘાત (Impulse) એટલે શું? તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

$A$ જેટલા આડછેદના ક્ષેત્રફળ વાળું પાણીનું એક તીવ્ર ઝરણું દિવાલને દોરેલ લંબ સાથે $\theta$ કોણ બનાવતી દિશામાં દિવાલ સાથે અથડાય છે અને સ્થિતિસ્થાપક રીતે પાછું ફરે છે. જો પાણીની ઘનતા $\rho$ હોય અને વેગ $v$ હોય,તો દિવાલ પર લાગતું બળ કેટલું હશે?

$M$ દળ ધરાવતો પદાર્થ $V$ વેગથી એક સખત દીવાલ સાથે લંબરૂપે અથડાય છે અને તેટલા જ વેગથી પાછો ફરે છે. પદાર્થ દ્વારા અનુભવાતો આઘાત (Impulse) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo