જાણીતી બેક્ટેરિયા-વનસ્પતિ આંતરક્રિયાઓમાંથી સૌથી વધુ અભ્યાસ કરવામાં આવેલી આંતરક્રિયા કઈ છે?

  • A
    ફોસ્ફેટ-દ્રાવ્ય બેક્ટેરિયા દ્વારા વનસ્પતિ વૃદ્ધિનું અનુકરણ
  • B
    કેટલીક જલીય ફર્ન સાથે સાયનોબેક્ટેરિયલ સહજીવન
  • C
    એગ્રોબેક્ટેરિયમ દ્વારા અમુક આવૃત બીજધારી વનસ્પતિઓમાં ગૉલ (ગાંઠ) નિર્માણ
  • D
    નાઈટ્રોજન સ્થાપક બેક્ટેરિયા દ્વારા સેસબેનિયાના પ્રકાંડમાં મૂળગંડિકાનું નિર્માણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કોને કુદરતી જિનેટિક એન્જિનિયર તરીકે ઓળખવામાં આવે છે?

પ્લાઝમિડનો ઉપયોગ વાહક (વેક્ટર) તરીકે થાય છે કારણ કે:

જનીનિક ઈજનેરીમાં એન્ટીબાયોટીકનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે?

સાચો વિકલ્પ પસંદ કરો. $E. coli$ ક્લોનિંગ વેક્ટર $pBR322$ માં એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીનો હોય છે.

પ્લાઝમિડમાંથી $DNA$ ના ટુકડાને કાપવાનું કાર્ય $...A...$ ઉત્સેચકોની મદદથી કરવામાં આવ્યું હતું,જે સામાન્ય રીતે $...B....$ તરીકે ઓળખાય છે. અહીં $A$ અને $B$ શું હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo