એક કણની ગતિ સમીકરણ $x = a + bt^2$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $a = 15 \, cm$ અને $b = 3 \, cm/s^2$ છે. $t = 3 \, s$ સમયે તેનો તાત્ક્ષણિક વેગ ........ $cm/s$ હશે.

  • A
    $36$
  • B
    $18$
  • C
    $16$
  • D
    $32$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આલેખ સમાન ગતિ (uniform motion) દર્શાવે છે?

એક કણના વેગ-સમય અને પ્રવેગ-સમયના આલેખ આપેલા છે. તેનો સ્થાન-સમયનો આલેખ નીચેનામાંથી કયો હોઈ શકે?

બે કાર $P$ અને $Q$ એક જ બિંદુએથી એક જ સમયે સીધી રેખામાં ગતિ શરૂ કરે છે અને તેમના સ્થાન $x_P(t) = at + bt^2$ અને $x_Q(t) = ft - t^2$ દ્વારા દર્શાવવામાં આવે છે. કયા સમયે બંને કારનો વેગ સમાન હશે?

સીધી રેખામાં ગતિ કરતા કણનો $x-t$ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. કણનો $a-t$ આલેખ નીચેનામાંથી કયો સાચો છે?

Difficult
View Solution

સમય $t$ માં પદાર્થ દ્વારા કાપેલું અંતર $s = 2.5 t^2$ દ્વારા આપવામાં આવે છે. $t = 5\,s$ સમયે પદાર્થની તત્કાલીન ઝડપ $....\,m/s$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo