રેડિયોએક્ટિવ નમૂનાની એક્ટિવિટી $R$ નો પ્રાકૃતિક લઘુગણક સમય $t$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. $t=0$ સમયે,$N_0$ અવિભંજિત ન્યુક્લિયસ છે. તો,$N_0$ નું મૂલ્ય કેટલું થાય? [$e^2=7.5$ લો].

  • A
    $7500$
  • B
    $3500$
  • C
    $75000$
  • D
    $150000$

Explore More

Similar Questions

એક આપેલ રેડિયોએક્ટિવ પદાર્થના ત્રણ ટુકડા છે. તેમની એક્ટિવિટીનો ગુણોત્તર અત્યારે $1 : 2 : 3$ છે. ભવિષ્યમાં કોઈપણ સમયે તેમની એક્ટિવિટીનો ગુણોત્તર શું હશે?

બે રેડિયોએક્ટિવ પદાર્થો $X_1$ અને $X_2$ ના ક્ષય અચળાંકો અનુક્રમે $10 \lambda$ અને $\lambda$ છે. જો શરૂઆતમાં તેમની પાસે ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય, તો કેટલા સમય પછી $X_1$ ના ન્યુક્લિયસની સંખ્યા અને $X_2$ ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર $1 / e$ થશે?

એક રેડિયોએક્ટિવ નમૂનાનું અર્ધ-આયુષ્ય $5 \,s$ છે. જો નમૂનાનું પ્રારંભિક દળ $60 \,g$ હોય, તો નમૂનાને $7.5 \,g$ સુધી ઘટાડવા માટે જરૂરી સમય કેટલો છે ($\,s$ માં)?

કોઈપણ ક્ષણે બે કિરણોત્સર્ગી પદાર્થોના જથ્થાનો ગુણોત્તર $2 : 1$ છે. જો તેમના અર્ધ-આયુષ્ય અનુક્રમે $12$ કલાક અને $16$ કલાક હોય,તો બે દિવસ પછી પદાર્થોનો ગુણોત્તર શું હશે?

$^{66}Cu$ ના નમૂનામાં,$15 \ min$ માં પ્રારંભિક ન્યુક્લિયસોની સંખ્યાના $7/8$ ભાગના ન્યુક્લિયસો ક્ષય પામીને $Zn$ માં રૂપાંતરિત થાય છે. તો આ નમૂનાનો અર્ધઆયુ ......... $min$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo