બે સમાન ચુંબકોના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો એક કોઇલ (જેમાં કેપેસિટર છે) તરફ વિરુદ્ધ દિશામાંથી સમાન ઝડપે ગતિ કરે છે. તો

  • A
    પ્લેટ $1$ ઋણ અને પ્લેટ $2$ ધન બનશે
  • B
    પ્લેટ $1$ ધન અને પ્લેટ $2$ ઋણ બનશે
  • C
    બંને પ્લેટો ધન બનશે
  • D
    બંને પ્લેટો ઋણ બનશે

Explore More

Similar Questions

એક કોઈલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ($Wb$ માં) સમીકરણ $\phi = 5t^2 + 3t + 16$ દ્વારા આપવામાં આવે છે. ચોથી સેકન્ડે કોઈલમાં ઉદ્ભવતા પ્રેરિત emf નું મૂલ્ય ($V$ માં) કેટલું હશે?

કોઈલ સાથે સંકળાયેલ ફ્લક્સનું મૂલ્ય સમય સાથે $\phi = 3t^2 + 4t + 7$ મુજબ બદલાય છે. $t = 2 \ s$ સમયે પ્રેરિત e.m.f. નું મૂલ્ય કેટલું હશે ($V$ માં)?

$R$ અવરોધ ધરાવતા પરિપથમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\Delta t$ સમયમાં $\Delta \phi$ જેટલું બદલાય છે. તો આ સમયગાળા દરમિયાન પરિપથના કોઈપણ બિંદુમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર $Q$ કેટલો હશે?

ધાતુના તારના બે સમાન વર્તુળાકાર લૂપ એક ટેબલ પર એકબીજાને સ્પર્શ્યા વગર પડેલા છે. લૂપ $A$ માંથી વહેતો પ્રવાહ સમય સાથે વધે છે. તેના પ્રતિભાવમાં,લૂપ $B$:

$R$ અવરોધ ધરાવતા ગૂંચળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\Delta t$ સમયમાં $\Delta \phi$ જેટલું બદલાય છે. તો પ્રેરિત વિદ્યુતભાર $Q$ નું કુલ મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo